શ્રી મયુરકુમાર સનતકુમાર દવે
શ્રી મયુરકુમાર સનતકુમાર દવે
મદદનીશ શિક્ષક
-
સરનામું – 11,સરસ્વતી પાર્ક,રેલ્વે સ્ટેશન રોડ, ડીસા
-
બ્લડ ગ્રુપ – A Positive
-
તેઓનો જન્મ પાટણ જિલ્લાના સંખારી ગામે થયો હતો. તેમનું પ્રાથમિક શિક્ષણ
મુંબઈથી શરૂઆત કરી અને બનાસકાંઠાના વડા મુકામે પૂર્ણ કરેલ. માધ્યમિક શિક્ષણ
ધરા મુકામે શરૂ કરી જુના ડીસાની હાઈસ્કુલમાં પૂર્ણ કરેલ.
-
ઉચ્ચ શિક્ષણ માટે અમદાવાદ પ્રિ.સાયન્સથી શરૂ કર્યું. બી.એસ.સી. પાલનપુર
કોલેજમાં પૂણ કરેલ.બી.એડ. સી.સી.ચોકસી કોલેજ,પાલનપુર ખાતે મેળવેલ.
-
શિક્ષક તરીકે આદર્શ પ્રાથમિક શાળામાં હંગામી ધોરણે ફરજ તેમણે બજાવી હતી.
આ શાળામાં 15-12-83થી જોડાયા હતાં. શાળાની શરૂઆતથી આજ સુધી તેઓ પોતાની ફરજ
નિષ્ઠાપૂર્વક બજાવી રહ્યા છે.
-
તેઓ બાળકોનાં વિકાસ માટે જરૂરી પ્રયત્નો કરી જરૂરી માર્ગદર્શન આપવા તત્પર રહે છે.
-
તેઓ વાંચન,સંગીત સાંભળવું તેમજ ક્રિકેટ,વોલીબોલ જેવી રમતો વિગેરેનો શોખ ધરાવે છે.
-
તેઓ આ શાળામાંથી નિવૃત થયા બાદ સામાજિક ઉત્થાન માટે પ્રયત્નો કરવાનાં છે. ગરીબ બાળકોના ઉત્કર્ષ માટે પ્રયત્નશીલ છે.
-
તેમનો સંપર્ક કરવા માટે દૂરભાષા 2744-229295 શાળા સમય બાદ મળી શકશે.
શૈક્ષણિક લાયકાત | : | બી.એસ.સી, બી. એડ
|
જન્મ તારીખ | : | 14/12/1957
|
શાળામાં દાખલ તારીખ | : | 15/12/1983
|
શાળામાં નિવૃતિ તારીખ | : | 31/05/2016 |
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો